આપના અદભૂત ઉત્પાદન માટે આભાર. મેં અન્ય ઘણા ઉત્પાદનો અજમાવી જોયા છે, જેના પરિણામો મિશ્રિત હતાં પરંતુ યામૂએ લેક્ટોઝ ન પચવાના ભયંકર દુષ્પ્રભાવો વિના મને દૂધના પદાર્થો ખાવાની અને તેનો આનંદ લેવાની મારી ક્ષમતામાં ઘણો મોટો ફેરફાર કર્યો છે. આભાર!
આકાંક્ષા ગાંધી
જો યામૂ ન હોત તો હું પનીર અને આઇસક્રીમનો આનંદ માણી શકત નહીં... આ એવા ખાદ્યપદાર્થો છે, જે જીવનને જીવવા લાયક બનાવે છે. આપના મહાન ઉત્પાદન માટે આભાર!
સુશાંત મિત્તલ
હું અત્યાર સુધી લેક્ટોઝ ન પચવાની સમસ્યાનો સામનો કરી રહ્યો હતો અને દૂધનું કોઇપણ ઉત્પાદન ખાવા માટે લેક્ટાઇડની ગોળીઓ ખાઈ ચૂક્યો છું. પરંતુ હવે હું દરરોજ સવારે આપની બે ગોળીઓ લઉં છું અને ત્યારબાદ આખો દિવસ કંઇપણ ખાઈ શકું છું. આ ખરેખર અદભૂત છે! હું ખૂબ જ ખુશ છું!
નિતિન શર્મા
મને યામૂ ખૂબ પસંદ છે. હું લેક્ટોઝ ન પચવાની મારી સમસ્યાનો ઇલાજ કરવા માટે છેલ્લાં કેટલાક દિવસથી તેનો ઉપયોગ કરી રહી છું. પેટનો શરમજનક ગેસ અને દુઃખાવાથી પેટ ફૂલી જવાની ચિંતા કર્યા વગર હું દૂધ (મારા મનગમતા ભોજન)ના ઉત્પાદનો ખાવાની ખૂબ મજા આવે છે. વૉલ્ટર બુશનેલ દ્વારા બનાવવામાં આવેલ શ્રેષ્ઠ ઉત્પાદન!
પૂજા ગર્ગ
હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે, આ ખરેખર એક અદભૂત ઉત્પાદન છે. દિવસમાં ફક્ત એક ટેબલેટ અને હવે મને મારું જીવન પાછું મળી ગયું છે. હું પેટના દુઃખાવાની ચિંતા કર્યા વગર બહાર જઈ શકું છું, પેકેજિંગ પરની નાની પ્રિન્ટોને હવે વાંચવાની જરૂરત નથી અને હવે હું એ બધી જ ચીજનો આનંદ માણી શકું છું, જેમ કે અન્ય લોકો માણે છે. આભાર, યામૂ
અજય ભાનુ
યામૂ અન્ય પ્રતિસ્પર્ધીઓ કરતા કિંમતની સરખામણીએ ખરેખર ઘણી સસ્તી છે. આ સિવાય, તેનો મહત્તમ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે તેના અંગે ખૂબ ઓછું વિચારવાની જરૂરિયાત છે. ટૂંકમાં, તે બધું જ છે જેનો તમે દાવો કરો છો. આજની દુનિયામાં તે એક આશ્ચર્ય છે. ગુડ લક. યામૂ!