• ભારતીય આહાર અને લેક્ટોઝ

    ભારતીય આહાર અને લેક્ટોઝ

  • 1

'દૂધના વિવિધ ઉત્પાદનો ભારતમાં જ બને છે અને તે ભારતીય વ્યંજનોનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોય છે. દૈનિક ભારતીય આહારમાં લેક્ટોઝની એક પ્રમુખ ભૂમિકા હોય છે. લેક્ટોઝની માત્રા વ્યંજન બનાવવામાં વપરાતા દૂધ કે દૂધના ઉત્પાદનોની માત્રા પર નિર્ભર કરે છે.'

  • દાલમખની
  • ગાજરનો હલવો
  • દૂધ ચોખાની ખીર
  • 1
  • 2
  • 3
  • 4

લેક્ટોઝના છુપાયેલા સ્રોત

ક્યારેક-ક્યારેક સંપૂર્ણપણે દૂધમાંથી બનેલા દૂધના ઉત્પાદનો સિવાય લેક્ટોઝ ઘણા તૈયાર ખાદ્યપદાર્થો (જેમાં દૂધની સામગ્રી સામેલ કરવામાં આવેલી હોય છે) અને પેય પદાર્થોમાં પણ ઉપસ્થિત હોઈ શકે છે તથા તેનું પરિણામ એલઆઈ હોય છે. ઘણાં દર્દીઓને એ જાણ નથી હોતી કે કેટલાક ખાદ્યપદાર્થોમાં લેક્ટોઝ હોઈ શકે છે, જેના કારણે તેમને લેક્ટોઝ ન પચવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

    ક્રીમ સાથે તૈયાર કરવામાં આવેલા ખાદ્યપદાર્થો જેવા કે, મિક્સ વેજીટેબલ્સ, પનીરની ડિશ અને અન્ય
  • બ્રેડ અને અન્ય બેક કરેલી ચીજો
  • પ્રોસેસ્ડ કરેલ ધાનનો નાસ્તો
  • ઇન્સ્ટેન્ટ બટાકા, સૂપ અને નાસ્તાના પેય પદાર્થ
  • લંચમાં લેવાનું માંસ
  • સલાડ ડ્રેસિંગ
  • કેન્ડીઝ અને કેટલાક નાસ્તાના ખાદ્યપદાર્થો
  • પેનકેક, બિસ્કિટ અને કુકી મિક્સ
  • દળેલા અનાજના લોટનું પૂરણ
  • પ્રોસેસ્ડ મીટ
  • મલાઈદાર સૂપ
  • બ્રેડમીટ
  • ચોકલેટ કેન્ડીઝ, પહેલેથી તૈયાર કરેલ કેક અને સ્વીટ રોલ્સ
  • પાઉડર કૉફી ક્રીમર
  • હૉટ ચોકલેટ મિક્સ
  • નકલી ડેરી ઉત્પાદનો
  • পપાર્ટી ડિપ્સ
  • ક્રીમ
  • સૉસ અને ગ્રેવીઝ